તમારે કઈ કાયદાકીય મદદ જોઈએ છે?

તમારી સ્થિતિને મળતો વિભાગ પસંદ કરો. દરેક પેજ પર સરળ ભાષામાં સમજાવ્યું છે કે સામાન્ય રીતે શું થાય, તમે શું કરી શકો અને કયા કાગળો તૈયાર રાખવા.

મારો ચેક રિટર્ન થયો છેચેક રિટર્નના પૈસા મેળવવા, કે તમારી સામે થયેલા ચેક કેસનો જવાબપોલીસ કેસ, ફરિયાદ કે જામીનFIR, પોલીસ ફરિયાદ, ધરપકડ, આગોતરા અને રેગ્યુલર જામીનછૂટાછેડા કે ઘરનો ઝઘડોસમજૂતીથી કે વિવાદિત છૂટાછેડા, ભરણપોષણ, બાળકની કસ્ટડી, ઘરેલુ હિંસાજમીન, 7/12 કે નોંધનો પ્રશ્ન7/12 અને 8-અ ની નોંધ, હક્કપત્રક, વાંધા અરજી, જમીન વિવાદ, જમીન પચાવી પાડવીવારસાઈ, પેઢીનામું, વસિયતવારસાઈ, પેઢીનામું, વસિયત, વારસાઈ પ્રમાણપત્ર, કુટુંબની મિલકતમાં ભાગમિલકત ખરીદી કે દસ્તાવેજનો પ્રશ્નખરીદી પહેલાં ટાઇટલ ચકાસણી, દસ્તાવેજ, કુલમુખત્યારનામું, મિલકત વિવાદમને વકીલની નોટિસ આવી છેલીગલ નોટિસ મોકલવી, કે આવેલી નોટિસનો જવાબ આપવોદુકાન, બિલ્ડર કે કંપનીએ છેતર્યાખરાબ માલ, ખરાબ સેવા, બિલ્ડરની ઢીલ, વીમા ક્લેમ નામંજૂર